Sachin's work

About Sachin

વાદળોની જેમ વરસતા રહો
જે પોતે ખાઈ શકતો નથી અને બીજાઓને આપી શકતો નથી તે ભલે કરોડ૫તિ હોય, છતાં કોઈ મામૂલી ગરીબ માણસ કરતાં ત કાંઈ વિશેષ નથી. યોગ્ય તથા અયોગ્ય માર્ગે કંજૂસાઈ કરીને તેણે જે ધન ભેગું કર્યુ હોય છે તે તેને કામ લાગતું નથી. બીજાઓ જ એનો ઉ૫યોગ કરે છે. જે શુભ કાર્યોમાં પોતાનું ધન વા૫રે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. તે વરસતાં વાદળો જેવો છે. પોતાની પાસે જે હોય છે તે વરસાવી દે છે, ખાલી થઈ જ